ગીતશાસ્ત્ર 30:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 હે પ્રભુ, મારા ઈશ્વર, મેં તમને અરજ કરી અને તમે મને સાજો કર્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે. Viz kapitola |