નીતિવચનો 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓ સર્વ સમજણાને માટે સીધા છે, વિદ્વાનોને તેઓ યથાયોગ્ય લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સમજદાર વ્યક્તિ માટે તે સાવ સીધી વાત છે, અને જાણકાર માણસ માટે તે સાવ સરળ વાત છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે. Viz kapitola |