નીતિવચનો 8:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે દરવાજાની પાસે, નગરના દ્વારે, અને બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તે નગરના પ્રવેશદ્વારે દરવાજા નજીક, અને ઘરના ઊંબરેથી મોટેથી પોકારે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે: Viz kapitolaપવિત્ર બાઈબલ3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે: Viz kapitola |