નીતિવચનો 7:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલતો ચાલતો તેને ઘેર ગયો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 શેરીના ખૂણામાં રહેતી એવી એક સ્ત્રીના ઘરના વળાંક પાસેથી તે પસાર થતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેણીના ઘર તરફ જતો હતો. Viz kapitola |