નીતિવચનો 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 આળસુ, તું ક્યાં સુધી પથારીમાં આળોટ્યા કરીશ? ક્યારે તું નિદ્રા તજીને ઊભો થઈશ? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે? Viz kapitolaપવિત્ર બાઈબલ9 ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ? Viz kapitola |