નીતિવચનો 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર; એટલે તારા આવરદાનાં વર્ષો ઘણાં થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મારા પુત્ર મારું સાંભળ અને મારી સલાહ સ્વીકાર, તેથી તારું આયુષ્ય દીર્ઘ થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 હે મારા પુત્ર, મને ધ્યાનથી સાંભળ અને મારા શબ્દોનો સ્વીકાર કર તો તારું આયુષ્ય વધશે. Viz kapitola |