નીતિવચનો 19:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ધન ઘણા મિત્રો વધારે છે; પણ દરિદ્રીનો એકનોએક મિત્ર પણ તેનાથી અળગો થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ધનને લીધે અનેક નવા નવા મિત્રો થાય છે, પરંતુ કંગાલનો એક માત્ર મિત્ર પણ તેને તરછોડે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સંપત્તિ ઘણા મિત્રો વધારે છે, પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 સંપત્તિ મિત્રો વધારે છે પણ ગરીબના મિત્રો તેને છોડી જાય છે. Viz kapitola |