ફિલિપ્પીઓ 4:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હું યુઓદિયાને વિનંતી કરું છું તથા સુન્તેખેને વિનંતી કરું છું કે, તેઓ બન્ને પ્રભુમાં એક ચિત્તની થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યુઓદિયા અને સુન્તુખેને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તેઓ પ્રભુનાં હોવાથી બન્ને બહેનો એક થવાને યત્ન કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. Viz kapitolaપવિત્ર બાઈબલ2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. Viz kapitola |