ફિલિપ્પીઓ 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કૂતરાઓથી સાવધ રહો, દુષ્કૃત્યો કરનારાઓથી સાવધ રહો, વ્યર્થ સુન્નતથી સાવધ રહો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 જેઓ ભૂંડું કરે છે અને વ્યર્થ સુન્નત પર ભાર મૂકે છે તેવા કૂતરા જેવા માણસોથી સાવધ રહો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે. Viz kapitola |