ફિલિપ્પીઓ 2:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 કેમ કે તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 એકલો તે જ એવો છે કે જે મારી લાગણીઓ સમજે છે અને તમારી બરાબર કાળજી રાખે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ20 મારી પાસે તિમોથી જેવો બીજો કોઈ માણસ નથી. તે ખરેખર તમારી કાળજી રાખે છે. Viz kapitola |