ફિલિપ્પીઓ 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પહેલા દિવસથી આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને લીધે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 જયારે જયારે હું તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પ્રથમ દિવસથી તે આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને માટે, Viz kapitolaપવિત્ર બાઈબલ3 હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું. Viz kapitola |