ગણના 9:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને મૂસાએ તેઓને કહ્યું, “ઊભા રહો કે, યહોવા તમારા વિષે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 મોશેએ જવાબ આપ્યો, “હું પ્રભુ પાસેથી સૂચનાઓ મેળવું ત્યાં સુધી તમે થોભી જાઓ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મૂસાએ તેઓને કહ્યું કે, “યહોવાહ તમારા વિષે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું ત્યાં સુધી ઊભા રહો.” Viz kapitolaપવિત્ર બાઈબલ8 મૂસાએ તેમને કહ્યું, “તમાંરી બાબતમાં યહોવાની આજ્ઞા શી છે તે હું જાણી લઉ ત્યાં સુધી તમે ધીરજ ધરો.” Viz kapitola |