Online Bible

- Reklamy -




ગણના 9:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એવું સદા રહેતું. મેઘ તે પર આચ્છાદન કરતો, ને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 આ પ્રમાણે ચાલુ જ રહેતું. દિવસે વાદળ મંડપને ઢાંકી દેતું અને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો લાગતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ પ્રમાણે હંમેશા થતું મેઘ તેના પર આચ્છાદન કરતો અને રાત્રે તેનો દેખાવ અગ્નિની જ્વાળા જેવો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 આ પ્રમાંણે હંમેશા થતું રહ્યું. દિવસે વાદળ આચ્છાદન કરતો અને રાત્રે અગ્નિની જેમ ઝળહળતું.

Viz kapitola kopírovat




ગણના 9:16

Následuj nás:

Reklamy


Reklamy