ગણના 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મુલાકાતમંડપની સામે તું લેવીઓને રજૂ કર. અને ઇઝરાયલીઓની સમગ્ર પ્રજાને તું એકઠી કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી તું આખા ઇઝરાયલી સમાજને એકત્ર કર અને લેવીઓને મુલાકાતમંડપની સામે ઊભા રાખ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર; અને ઇઝરાયલ લોકોની આખી જમાતને તું ભેગી કર. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પછી બધા મુલાકાતમંડપ આગળ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ભેગો કરવો. Viz kapitola |