ગણના 8:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને પચાસ વર્ષની ઉમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે, ને ત્યાર પછી સેવાચાકરી ન કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 અને પચાસ વર્ષની ઉંમરે સેવામાંથી નિવૃત્ત થવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 પચાસ વર્ષની ઉમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. Viz kapitola |