ગણના 8:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 “લેવીઓની ફરજ આ છે: પચ્ચીસ વર્ષના તથા તેની ઉપરના જનો અંદર જઈને મુલાકાતમંડપના કામની સેવાચાકરીમાં હાજર રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 “લેવીઓએ પચીસ વર્ષની ઉંમરે મુલાકાતમંડપમાં સેવા કરવાની શરૂઆત કરવી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 “લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 “પચ્ચીસ વર્ષની ઉમરે લેવીઓ મૂલાકાતમંડપની સેવા શરૂ કરી શકે. Viz kapitola |