ગણના 7:87 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)87 દહનીયાર્પણને માટે બધા મળી બાર ગોધા, બાર ઘેટા, પહેલા વર્ષના બાર હલવાન, તેઓના ખાદ્યાર્પણ સાથે. અને પાપાર્થાર્પણને માટે બકરામાંથી બાર નર. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201987 દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટાં અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ87 દહનાર્પણો માંટે કુલ 12 બળદો, 12 ઘેટાઓ એક વર્ષની ઉમરના 12 હલવાન હતા. પાપાર્થાપણ માંટે 12 નર બકરાં પણ હતાં. Viz kapitola |