ગણના 7:85 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)85 રૂપાનિ દરેક કથરોટનું [વજન] એક સો ને ત્રીસ [શેકેલ] હતું, ને દરેક ધૂપપાત્રનું સિત્તેર શેકેલ હતું. બધાં રૂપાનાં પાત્રોનું કુલ [વજન] , પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, બે હજાર ચારસો શેકેલ હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201985 ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ85 ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન અધિકૃત માંપ અનુસારે 130 શેકેલ હતું, અને ચાંદીના પ્રત્યેક પ્યાલાનું વજન 70 શેકેલ હતું. ચાંદીની કથરોટો અને ચાંદીના પ્યાલાઓનું કુલ વજન 2,400 શેકેલ હતું. Viz kapitola |