ગણના 7:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દિકરાઓને તેઓની સેવા પ્રમાણે હારુન યાજકના દિકરા ઈથામારના હાથમાં સોંપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 મરારીઓને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યાં. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા બજાવવાની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવાઓ મુજબ હારુન યાજકના દીકરા ઈથામારની આગેવાની હેઠળ આપ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 મરારીના સમૂહે યાજક હારુનના પુત્ર ઈથામાંરની આગેવાની હેઠળ જે સેવાએ કરવાની હતી તેને માંટે તેણે તેમને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યા. Viz kapitola |