56 દશ [શેકેલ] સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
56 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.