ગણના 6:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને યાજક તે ઘેટાનું બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર પોળી તથા એક બેખમીર ખાખરો લે, ને નાજીરી પોતાનું વૈરાગી માથું મુડાવે ત્યાર પછી તે ચીજો તેના હાથમાં મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 “હવે જ્યારે ઘેટાનું બાવડું શેકાઈ જાય ત્યારે યજ્ઞકારે શેક્યેલું બાવડું, ટોપલીમાંથી ખમીર વગરની એક ભાખરી અને ખમીર વગરનો ખાખરો નાઝીરીના હાથમાં તે તેના સમર્પિત વાળ કપાવે ત્યાર પછી મૂકવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પછી યાજક તે ઘેટાંનો બાફેલો છાતીનો ભાગ બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લે અને નાઝીરી પોતાનું માથું મૂંડાવે ત્યારબાદ તે ચીજો તેના હાથમાં મૂકે. Viz kapitolaપવિત્ર બાઈબલ19 “વ્રતધારીએ વાળ ઉતરાવ્યા પછી યાજકે નર ઘેટાનો બાફેલો ખભો તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લઈને તેના હાથમાં મૂકવાં. Viz kapitola |