Online Bible

- Reklamy -




ગણના 5:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તે પુરુષ અન્યાયથી મુક્ત થશે, ને તે સ્‍ત્રીને માથે પોતાનો અન્યાય રહેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

31 પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.”

Viz kapitola kopírovat




ગણના 5:31

Následuj nás:

Reklamy


Reklamy