Online Bible

- Reklamy -




ગણના 5:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 જ્યારે કોઈ સ્‍ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે સંશય બાબતનો નિયમ એ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 “પતિના સંશયને લગતો આ નિયમ છે: જ્યારે પત્ની પતિના અધિકાર તળે હોવા છતાં વંઠી જઈને પોતાની જાતને ભ્રષ્ટ કરે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે ઈર્ષ્યા માટેનો નિયમ એ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 “આ નિયમો સ્વચ્છંદી પત્ની માંટે અથવા જેના પર પતિને વહેમ હોય એવી પત્ની માંટે છે.

Viz kapitola kopírovat




ગણના 5:29

Následuj nás:

Reklamy


Reklamy