ગણના 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓના ઉપર તેઓ કિરમજી કપડું પાથરે, ને સીલના ચામડાના આચ્છાદનથી તેને ઢાંકી દઈને તેનાં દાંડા તેમાં નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ત્યાર પછી આ બધા પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને પાતળા ચામડાનું આવરણ નાખવું અને ઊંચકવા માટેના દાંડા પરોવી દેવા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા. Viz kapitola |