ગણના 4:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ગેર્શોનીઓના પુત્રોનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું બધું કામ હારુન તથા તેના પુત્રોની આ પ્રમાણે થાય અને તમે તેઓને ઊંચકવાના બધા ભાર ઠરાવીને તેમને સોંપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 આરોન અને તેના પુત્રોની આજ્ઞા પ્રમાણે જ ગેર્શોનના વંશજોએ સર્વ સેવાઓ એટલે ઊંચકવાની જવાબદારી અને તેને લગતી બધી જવાબદારીઓ અદા કરવાની છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો. Viz kapitolaપવિત્ર બાઈબલ27 આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે. Viz kapitola |