ગણના 4:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેઓ વેદી પરથી રાખ કાઢી નાખીને તેના ઉપર જાંબુડા રંગનું કપડું પાથરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેમણે વેદી પરથી રાખ સાફ કર્યા પછી વેદી પર જાંબલી રંગનું કપડું પાથરી દેવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું. Viz kapitolaપવિત્ર બાઈબલ13 “ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું. Viz kapitola |