ગણના 36:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જે આજ્ઞાઓ તથા કાનૂનો યહોવાએ મૂસાની હસ્તક મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ ઇઝરાયલ પ્રજાને ઠરાવી આપ્યાં તે એ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મોઆબના મેદાનમાં યર્દન નદીને કિનારે યરીખો સામે પ્રભુએ મોશેની મારફતે ઇઝરાયલીઓને જે જે આજ્ઞાઓ અને નિયમો આપ્યા તે ઉપર પ્રમાણે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જે આજ્ઞાઓ તથા કાનૂનો યર્દન નદીને કિનારે મોઆબના મેદાનોમાં યરીખો સામે યહોવાહે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપ્યા તે એ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા. Viz kapitola |