ગણના 35:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઈનસાફ કરવાનો કાયદો થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 “આ કાયદાકીય પ્રબંધ તમને અને તમારા વંશજોને સર્વત્ર અને સદાને માટે લાગુ પડે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય. Viz kapitolaપવિત્ર બાઈબલ29 તમને અને તમાંરા વંશજોને આ નિયમો સર્વત્ર અને સર્વદા બંધનકર્તા છે. Viz kapitola |