ગણના 35:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તમારે ત્રણ નગરો યર્દન પાર આપવાં, ને ત્રણ નગરો તમારે કનાન દેશમાં આપવાં તે આશ્રયનગરો થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ત્રણ નગરો યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાન દેશમાં આપવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ14 ત્રણ યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાનમાં. Viz kapitola |