ગણના 34:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ને ત્યાંથી તે હમાથના નાકા સુધી જાય અને તેનો છેડો સદાદ સુધી જાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે. Viz kapitola |