ગણના 34:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી માંડીને આગળ અદોમની સીમાની લગોલગ થાય, ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેની દક્ષિણ સરહદ સીનના રણપ્રદેશથી અદોમની સીમા સુધી પહોંચે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય. Viz kapitolaપવિત્ર બાઈબલ3 એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે. Viz kapitola |