ગણના 34:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને દેશનો વારસો વહંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી અકેક અધિપતિ ચૂંટી કાઢવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેમાં મદદ માટે એક કુળ પ્રમાણે એક એક આગેવાન પસંદ કરવાનો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 ઉપરાત જમીન વહેંચણી માંટે તેઓને મદદ કરવા તારે દરેક કુળસમૂહમાંથી એક આગેવાન લેવો. Viz kapitola |