ગણના 33:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને અબારીમ પર્વતોથી નીકળીને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ48 અબારીમ પર્વતથી નીકળીને અંતે તેઓએ યરીખોની સામે યર્દન નદીના કાંઠે મોઆબના મેદાનોમાં મુકામ કર્યો. Viz kapitola |