ગણના 33:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદમાં ઇયેઅબારીમમાં છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ44 ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓના પ્રદેશમાં અબારીમનાં ખંડેરોમાં મુકામ કર્યો. Viz kapitola |