ગણના 33:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને આલુશથી નીકળીને તેઓએ રફીદીમમાં છાવણી કરી કે, જ્યાં લોકોને પીવાને માટે પાણી નહોતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું. Viz kapitolaપવિત્ર બાઈબલ14 આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં મુકામ કર્યો. પણ ત્યાં પીવાનું પાણી નહોતું. Viz kapitola |