ગણના 32:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને ઇઝરાયલીઓને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિષે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુએ ઇઝરાયલીઓને વચનનો દેશ આપેલો છે અને તેઓ યર્દન ઓળંગીને તેમાં પ્રવેશ કરવાના છે. ત્યારે તમે તેમનાં મન કેમ નિરાશ કરવા માંગો છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઇઝરાયલી લોકોને જે દેશ યહોવાહે આપ્યો છે તેમાં જવા માટે તેઓનાં હૃદય તમે કેમ નિરાશ કરો છો? Viz kapitolaપવિત્ર બાઈબલ7 ઇસ્રાએલીઓ યર્દન નદી ઓળંગીને યહોવાએ તેમને આપેલી ભૂમિમાં દાખલ થવા જાય છે, ત્યારે તમે શા માંટે તેમને નિરૂત્સાહી કરો છો? Viz kapitola |