ગણના 31:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તેઓના અર્ધામાંથી તે લો, ને યહોવાના ઉચ્છાલીયાર્પણને માટે એલાઝાર યાજકને તે આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 સૈનિકોના અર્ધ ભાગમાંથી પ્રભુને માટે ઉચ્છાલિતઅર્પણ તરીકે તે યજ્ઞકાર એલાઝારને આપી દો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો. Viz kapitolaપવિત્ર બાઈબલ29 પેલી વસ્તુઓ સૈનિકોએ યુદ્ધમાં લીધેલી વસ્તુઓના અડધા ભાગમાંથી લેવી અને તેને યાજક એલઆઝારને આપવી તે ભાગ યહોવાનો છે. Viz kapitola |