ગણના 30:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને જો તેની માનતા, અથવા જે અવિચારી શબ્દો તેણે પોતાના હોઠોથી બોલીને તેઓ વડે પોતાના જીવને બાંધ્યો હોય, [તે બંધન] તેને શિર હોય તેવા તે પરણી જાય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 “જો કોઈ કુંવારી સ્ત્રી માનતા રાખે અને પૂરતો વિચાર કર્યા વગર કોઈ વસ્તુ છોડી દેવાની માનતા લે અને પછી લગ્ન કરે Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જ્યારે તેણે સંકલ્પો કર્યા હોય અથવા પોતાના હોઠોથી અવિચારી રીતે બોલીને પોતાને આધીન કરી હોય અને જો તે લગ્ન કરે, Viz kapitolaપવિત્ર બાઈબલ6 “પરંતુ જો કોઈ સ્ત્રી કઈ કરવાની પ્રતિજ્ઞા લે, અને પછી લગ્ન કરે, Viz kapitola |