ગણના 3:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને તે ઉપરાંતનાની સંખ્યાની ખંડણીના જ પૈસા આવે તે હારુન તથા તેના દિકરાને તું આપ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 અને વધારાના પુત્રો માટેના આ પૈસા તું આરોન અને તેના પુત્રોને મૂક્તિમૂલ્ય તરીકે આપી દે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ. Viz kapitolaપવિત્ર બાઈબલ48 અને તે નાણાં તારે હારુનને અને તેના પુત્રોને આપવાં.’” Viz kapitola |