ગણના 3:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 લેવીઓમાંનામ જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ તથા હારુને યહોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા તેઓ, એટલે એક માસના તથા તેથી ઉપરના સર્વ નરો, પોતાનાં કુટુંબો પ્રમાણે, બાવીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 પ્રભુની આજ્ઞાથી મોશે તથા આરોને ગોત્ર પ્રમાણે કરેલી ગણતરી અનુસાર એક મહિનાના અને તેથી વધુ ઉંમરના બધા લેવી પુરુષોની કુલ સંખ્યા બાવીસ હજારની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ39 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી. Viz kapitola |