Online Bible

- Reklamy -




ગણના 3:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો એ હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 કહાથના ગોત્રમાં આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ એટલાં કુટુંબો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં.

Viz kapitola kopírovat




ગણના 3:27

Následuj nás:

Reklamy


Reklamy