ગણના 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યહોવાના કહેવા પ્રમાણે એટલે જેમ મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણતરી તેણે કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ તેમની યાદી તૈયાર કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ16 યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ તેમની યાદી તૈયાર કરી. Viz kapitola |