ગણના 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11-13 પ્રભુએ મોશેને કહ્યું, “હવે લેવીઓ મારા થશે. મેં ઇજિપ્તીઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો ત્યારે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને તથા દરેક પ્રાણીના પ્રથમજનિતને મેં મારા કરી લીધા હતા. પરંતુ હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને બદલે લેવીઓ મારા થશે. તેઓ ઉપર મારો જ અધિકાર છે. હું પ્રભુ છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી યહોવાહે મૂસાને કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઈબલ11 પછી યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitola |