Online Bible

- Reklamy -




ગણના 29:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને સાતમે દિવસે સાત ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 “સાતમે દિવસે સાત વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 સભાના સાતમા દિવસે સાત વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

32 “સાતમે દિવસે 7 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન.

Viz kapitola kopírovat




ગણના 29:32

Následuj nás:

Reklamy


Reklamy