Online Bible

- Reklamy -




ગણના 29:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને ચોથે દિવસે દશ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 “ચોથે દિવસે દસ વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 સભાના ચોથા દિવસે દસ બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 “ચોથે દિવસે 10 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાનો,

Viz kapitola kopírovat




ગણના 29:23

Následuj nás:

Reklamy


Reklamy