Online Bible

- Reklamy -




ગણના 29:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને ત્રીજે દિવસે અગિયાર ગોધા, બે ઘેટા, તથા પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 “ત્રીજે દિવસે અગિયાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 “ત્રીજે દિવસે 11 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14 હલવાનો,

Viz kapitola kopírovat




ગણના 29:20

Následuj nás:

Reklamy


Reklamy