ગણના 27:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યહોવાએ મૂસાને કહ્યું, “નૂનનો દિકરો યહોશુઆ કે, જેનામાં [મારો] આત્મા છે, તેને તારી પાસે બોલાવીને તેના પર તારો હાથ મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પ્રભુએ મોશેને કહ્યું, “નૂનના પુત્ર યહોશુઆને બોલાવ. તેનામાં મારો આત્મા છે, તેના માથા પર તારો હાથ મૂક. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોવાહે મૂસાને કહ્યું, “નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક. Viz kapitolaપવિત્ર બાઈબલ18 યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નૂનનો પુત્ર યહોશુઆ શક્તિશાળી માંણસ છે. Viz kapitola |