ગણના 26:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 રુબેનીઓનાં કુટુંબો એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ તેંતાળીસ હજાર સાતસો ને ત્રીસ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 રૂબેનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 43,730ની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 રુબેનના વંશજોનાં આટલાં કુળો હતાં, તેઓની સંખ્યા તેંતાલીસહજાર સાતસોત્રીસની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી. Viz kapitola |