ગણના 26:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને હેફેરના દિકરા સલોફહાદને દિકરા નહોતા, પણ દીકરીઓ હતી. અને સલોફહાદની દીકરીઓનાં નામ માહલા તથા નોઆ, હોગ્લા, મિલ્કા તથા તિર્સા હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 હેફેરના પુત્ર સલોફહાદને પુત્રો નહોતા. તેને ફક્ત પુત્રીઓ જ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 હેફેરના દીકરા સલોફહાદને દીકરા નહોતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. તેની દીકરીઓનાં નામ માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ33 હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે: માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ. Viz kapitola |