ગણના 25:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને હારુન યાજકના દિકરા એલાઝારના દિકરા ફીનહાસે જોયું ત્યારે મંડળીની મધ્યેથી ઊઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 યજ્ઞકાર આરોનના પૌત્ર અને એલાઝારના પુત્ર ફિનહાસે આ જોયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે હારુન યાજકના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે જોઈને સમુદાયમાંથી ઊભો થયો અને પોતાના હાથમાં ભાલો લીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેથી યાજક હારુનના પુત્ર એલઆઝારનો પુત્ર ફીનહાસ આ જોઈને સભામાંથી ઊભો થઈ ગયો અને પોતાના હાથમાં ભાલો લીધો. Viz kapitola |